મંજૂરી વિના કાર્યક્રમ નું આયોજન કરતા પોલીસ ત્રાટકી 6 આયોજક સામે ગુન્હો નોંધાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઇરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે. જેમાં વધારે લોકો ને એકઠા ન થવા પ્રતિબંધ છે. છતાં મંજૂરી વિના અનેક કાર્યક્રમો યોજાતા હોઈ જાહેરનામાં ભંગ નો ગુન્હો નોંધવામાં આવી રહ્યા છે. જેમાં વડિયા ગામે શિવ શક્તિ ગૌ શાળા પાસે સેડ ના ઓપનિંગ માં 500 લોકો એકઠા થતા 6 આયોજક લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.                                     જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના વડિયા ગામે શિવ શક્તિ…

Read More

દેવભૂમિ દ્રારકા જીલ્લા ના કલ્યાણપુર તાલુકા મા પત્રકારો તથા અધિકારીઓ નુ સન્માન કરાયુ

હિન્દ ન્યૂઝ, જામખંભાળીયા                                     જામ કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના વાડી વિસ્તારના ખેડૂતોનો 20 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલાતા ખેડૂતોએ અધિકારીઓ તથા મીડિયાનો માન્યો આભાર. ખેડુતો ને ખેતરે જવાના માર્ગ મામલે 20 વર્ષથી હેરાન થતા ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. 20 વર્ષથી ખેતરે જવાના માર્ગ માટે પરેશાન ખેડૂતોની વ્યથા મીડિયાએ ઉજાગર કરી, તંત્રએ કરી કામગીરી. તંત્રના અધિકારીઓ દ્વારા 20 વર્ષ જુના માર્ગના પ્રશ્નનું નિરાકરણ લાવી આપ્યું. ગોરાણા વરાળ વિસ્તારમાં રહેતા ખેડૂતોએ અધિકારીઓ…

Read More

ઈડરના રાજા “શામળીયા સોડ” ના દેવસ્થાન સામે ખતરો

હિન્દ ન્યૂઝ, વડાલી રેતી માફિયાઓ સામે તંત્ર મુક પ્રેક્ષક બની તમાસો જોતા, ક્ષત્રિય હિતકારીણી સેના પર્યાવરણ તેમજ શામળીયા સોડના દેવસ્થાન પાસેના સ્થળની રક્ષા માટે આગળ આવે તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગ ઉઠવા પામી છે.                                       “ઈડરીયા ગઢ”ની તળેટીમાં આવેલ ઈડરના રાજા શામળીયા સોડનાં દેવસ્થાન પાસે પહેલાં ખનન માફિયાઓએ આડેધડ ડુંગરો તોડી ત્યાં આવેલ તળાવ લીકેજ કરી ત્યાં વસતા વન્યજીવો સામે પાણીનો ખતરો ઊભો કર્યો છે. જ્યારે અત્યારે ઈડર ગઢની પાછળ આવેલા ડુંગરોમાં રેતી…

Read More

ધારી ભાજપ પરિવાર દ્વારા પેજ કમીટી બનાવવાની કામગીરી પૂર જોશમાં……

હિન્દ ન્યૂઝ, ધારી ધારી ભાજપ પરિવાર દ્વારા પેજ કમીટી બનાવવાની કામગીરી કરતા ભાજપના પરેશ પટ્ટણી, દુર્ગેશ ઢોલરિયા, જયદિપ બસિયા, મીત બોરડ, ભરત બારોટ, હિરેન ત્રિવેદી, લાલીયા ભાઈ અને બહોળી સંખ્યામાં કાર્યકરો દ્વારા સરદાર નગર, વાઘાપરા, વિશ્વકર્મા સોસાયટી, અને વાલ્મીકિ વાસ મા પેજ કમીટી બનાવવાની કામગીરી પૂર જોશ મા કરવામાં આવી રહેલ છે. રિપોર્ટર : સંજય વાળા, ઘારી

Read More

કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામના કોમ્યુનિટી હોલ ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા કાર્યક્રમ નું આયોજન

હિન્દ ન્યૂઝ, કોડીનાર                                                     તા. ૩૦/૧૨/૨૦૨૦, આજ રોજ કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામના કોમ્યુનિટી હોલ ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં અધ્યક્ષ સ્થાને પાંચ પીપળવા ગામના સપૂત અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રતાપભાઈ ડોડીયા ઉપસ્થિત રહેલ સાથે સાથે ગામના સરપંચ ડોડીયા અને ગામના 70 થી વધારે ખેડૂત ભાઈઓએ આ કાર્યકમ માં…

Read More

જન અધિકાર મંચ અને ગૌ સેવા સમિતિના ગુજરાત અધ્યક્ષ પ્રવીણભાઇ રામનો આજે જન્મદિવસ

હિન્દ ન્યૂઝ, વેરાવળ                                                         ગુજરાતમાં સફળ આંદોલનની જ્યારે જ્યારે વાત આવે ત્યારે પ્રવીણભાઇ રામનું નામ લોકમુખે આવ્યા વિના રહે નહીં, કારણકે પ્રવીણભાઇ રામ દ્વારા જેટલા પણ આંદોલનો થયા એમાં મોટા ભાગના આંદોલનમાં સફળતા હાથ લાગતાં લાખો લોકોને ફાયદો થયો છે, પ્રવીણભાઇ રામ દ્વારા લોકોના આરોગ્ય માટે આંદોલન ચલાવી 6000 જેટલા બિનકાયદેસર મેડિકલ બંધ કરાવ્યા હતા. રોજગારી માટે આંદોલન ચલાવી 4000 જેટલા ફાર્માસિસ્ટો ને…

Read More