ભારતીય જનતા પાર્ટીના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપટે

જેતપુર,

જેતપુર-જામકંડોરણા વિધાનસભા સીટના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જયેશભાઇ રાદડીયાએ ટ્વિટ્ટર પર ટ્વિટ્ કરી કોરોનાના પોઝિટિવ રિપોર્ટ અંગે માહિતી આપી અને સંપર્કમાં આવેલા લોકોને કોરોનાનો ટેસ્ટ કરવા માટે વિનંતિ કરી હાલ જયેશભાઈ રાદડીયા પોતાના ઘરે જ આઇસોલેટ થયાં છે.

રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment