‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’ નિમિત્તે શપથ ગ્રહણ

હિન્દ ન્યુઝ, ડાંગ 

   જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગરના અધિકારીઓ અને કર્મચારીઓએ ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક માનસી દેસાઈની આગેવાનીમાં પ્રામાણિકતા, પારદર્શિતા અને ભ્રષ્ટાચાર સામે અડગ રહેવાના શપથ લીધા. નાગરિકોને શ્રેષ્ઠ અને પારદર્શક સેવાઓ આપવા કચેરીનો સ્ટાફ હંમેશા કટિબદ્ધ છે. 

Related posts

Leave a Comment