“80માં સ્વતંત્રતા દિવસની સ્વર્ણિમ પ્રભાત”

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

     ભારત રાષ્ટ્રની આઝાદીના મહાપર્વ 80મા “સ્વતંત્રતા દિવસ” નિમિત્તે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ની અધ્યક્ષતામાં આયોજિત ધ્વજારોહણ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ સાથે ઉત્સાહભેર સહભાગી થઈ

દેશી આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર ભારત માતાના અમર સપૂતોની સ્મૃતિને સ્મરણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી

આઝાદીનો આ ઉત્સવ આપણે દેશભક્તિના ભાવથી ઓતપ્રોત થવાની પ્રેરણા આપે છે !!

Related posts

Leave a Comment