હિન્દ ન્યુઝ, તાપી
🔹 નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 6 કલાકમાં સ્થળાંતર પૂર્ણ કરવાનો આદેશ
🔹 ‘ઝીરો કેઝ્યુઅલ્ટી’ અભિગમ સાથે રાહત અને બચાવ કામગીરી
🔹 આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર
🔹 ઓવર-ટોપિંગવાળા રસ્તાઓ અને પુલો પર બેરિકેડિંગ તથા ચેતવણી બોર્ડ લગાવવાના નિર્દેશ
🔹 જેસીબી, ટ્રેક્ટર સહિત જરૂરી સંસાધનો સ્ટેન્ડબાય પર; તાલુકા કક્ષાના તમામ કંટ્રોલ રૂમ એલર્ટ મોડ પર કાર્યરત
🔹 નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અપીલ
