તા. 18 મે, આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ; રાજકોટના વોટ્સન મ્યુઝિયમનો રોચક છે ઈતિહાસ

હિન્દ ન્યુઝ, રાજકોટ

        જ્યુબિલી ગાર્ડન, રાજકોટ સ્થિત વોટ્સન મ્યુઝિયમ મોહેંજો-દરો, કોતરણીઓ તેમજ મંદિરની મૂર્તિઓ, પરંપરાગત પહેરવેશ અને જૂના મકાનોની ડિઝાઈનની નકલ દર્શાવે છે. આ મ્યુઝિયમમાં પરંપરાગત, પુરાતત્વીય ચીજવસ્તુઓ અને સિક્કાઓનો ઉત્તમ સંગ્રહ છે. ઐતિહાસિક વોટ્સન મ્યુઝિયમ ખાતે વર્ષ 2025 અને એપ્રિલ 2026 સુધીમાં 34 હજાર લોકોએ મુલાકાત લઈ ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની અનુભૂતિ મેળવી.

Related posts

Leave a Comment