‘‘એક દિવસ, એક કલાક, એક સાથે’’- શ્રમદાન

હિન્દ ન્યુઝ, વલસાડ

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વાપી મનપા દ્વારા છીરી ખાતે શ્રમદાન કાર્યક્રમ યોજાયો 

છીરીના વલ્લભનગર હેડવર્ક્સ માટે રૂ. ૩.૮૬ કરોડના ખર્ચે ૨૦ લાખ લિટરની ક્ષમતા ધરાવતી ટાંકીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

બિસ્માર રસ્તાના રીસર્ફેસિંગના કામો ડિસેમ્બર સુધીમાં અને બીજા નવા રસ્તાના કામો એપ્રિલ સુધીમાં પૂર્ણ કરાશેઃ મંત્રી કનુભાઈ દેસાઈ 

કોન્ટ્રાક્ટરોને ત્રણ વર્ષની જવાબદારી આપી છે, ત્રણ વર્ષમાં જ્યાં પણ ખાડો પડે એને તરત જ પૂરવાની જવાબદારી કોન્ટ્રાકટરની રહેશેઃ મંત્રી કનુભાઈ દેસાઈ

આગામી એક વર્ષમાં વાપીનો એવો વિકાસ થશે કે, વાપી સંપૂર્ણ બદલાઈ જશે

દિવાળી પર્વ આવી રહ્યો છે ત્યારે વાપી રોશનીથી ઝળહળી ઉઠે તે માટે ૩૫૦ સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવશે

મંત્રીના હસ્તે આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ, બેસ્ટ સફાઈકર્મીનું સન્માન, સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કરાયું 

મંત્રીએ છીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શિબિરની મુલાકાત લઈ દર્દીઓ સાથે સંવાદ કર્યો અને ટીબીના દર્દીઓને કીટનું વિતરણ કર્યુ 

Related posts

Leave a Comment