હિન્દ ન્યુઝ, બોટાદ
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત બોટાદમાં સાયકલ યાત્રાનું સફળ આયોજન
મંગળવારની વહેલી સવારે વરસાદી અમી છાંટણા વચ્ચે તાલુકા વહીવટીતંત્ર બરવાળા દ્વારા ઝબુબા હાઇસ્કુલ, બરવાળાથી સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સુધી સાઇકલ યાત્રાનું સફળ આયોજન

8 જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી
ચારેય તાલુકાનાં ૨૫ ગામોમાં ત્રીજા તબક્કામાં રોજગાર દિવસની ઉજવણી

બોટાદ ફાયર શાખા દ્વારા સ્કુલના બાળકોને તેમજ શાળાના સ્ટાફ માટે ખાસ તાલીમ કાર્યક્રમ યોજાયો
ઇમર્જન્સી અને કટોકટીના સમયમાં સાવચેતીના કેવા રક્ષણાત્મક પગલાંઓ લેવા જોઈએ તે વિશે સમજ આપવામાં આવી

CM ડેશબોર્ડ પર બોટાદ જિલ્લો સતત ત્રણ મહિનાથી પ્રથમ ક્રમે
જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયનાં નેતૃત્વ હેઠળ બોટાદની યશ કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું : ડિજિટલ ટેક્નોલોજી આધારિત આ પ્લેટફોર્મ પર કામગીરીની થતી સતત અને સર્વાંગી સમીક્ષામાં બોટાદ જિલ્લાની અનેરી સિદ્ધી

બોટાદ જિલ્લામાં પ્રી મેરેજ કાઉન્સિલિંગ સેંટર ‘તારા મારા સપના’ શરૂ
પ્રી મેરેજ કાઉન્સિલિંગ સેંટર દ્વારા અત્યાર સુધીમાં ૨૭ જેટલા નવ યુગલોને લગ્ન પહેલાં અને બાદમાં આવતી જવાબદારીઓ, પરસ્પરની ફરજો અને વિવિધ ભૂમિકાઓ પરત્વે માર્ગદર્શન આપાયું