ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિની બહેનો દ્વારા અખાડાના કૌશલ્ય દાવો રજૂ કરાયા

તુ જ છે પ્રચંડ શક્તિ, તુ જ છે દુર્ગા ને ચંડી

હિન્દ ન્યુઝ, ભાવનગર  

    ભાવનગરમાં યોજાઇ રહેલ ભગવાન જગન્નાથજી ની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિનીની બહેનો દ્વારા અખાડાના કરતબો અને ખેલ રજૂ કરવામાં આવી રહ્યા છે. 

જેમાં બહેનો દ્વારા તલવારબાજી, પટ્ટાબાજી, ટાઈગર જંપ, ચક્ર ફેરવવું, લાકડી ફેરવવી સહિતની કલાઓ દ્વારા નારી શક્તિને રજૂ કરી રહી છે. સમગ્ર રૂટ પર બહેનો દ્વારા ખાસ અખાડાના દાવો – કરતબો રજૂ કરવામાં આવી રહ્યા છે.

Related posts

Leave a Comment