કોડીનાર પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે. જે અંબુજા સિમેન્ટ ફેકટરના કીલન પંપ માંથી બપોરે ૧૦૦ લીટર ડીઝલ ની ચોરી કરી

કોડીનાર,

સમગ્ર મામલા પર નજર કરીએ તો, વેરાવળ – કોડીનાર હાઈવે પર આવેલ અંબુજા સિમેન્ટ ફેકટરીમાં ૧૦૦ લીટર ડીઝલ આશરે કુલ રૂ.૫૦૦૦/- ની ચોરી કિલન પંપ માંથી ડીઝલ કાઢી ચોરી કરી હતી. જે બાબતની કોડીનાર પોલીસએ બાતમી આધારે તપાસ કરી આરોપી રાહુલભાઈ સરમણભાઈ કછોટ ઉ.વ.૧૯ ધંધો – મજુરી રહે. લોઢવા તા.સુત્રાપાડા જી.ગીર સોમનાથ વાળાને પકડી પાડી ધોરણસર અટક કરવામાં આવેલ છે. તથા આગળની તપાસ સર્વે લન્સ સ્કવોડ ઇન્ચાર્જ પી.એસ.આઈ. આર.આર.ગરચર  ચલાવી રહ્યા છે.

 

રિપોર્ટર : અગ્રાવત ભગીરથ, કોડીનાર

Related posts

Leave a Comment