ગીરસોમનાથ જિલ્લા કોવિડ હોસ્પિટલ ખાતે લવાયેલ યુવતી નું મોત

ગીર સોમનાથ,

ગીરસોમનાથ જિલ્લા કોવિડ હોસ્પિટલ ખાતે લવાયેલ યુવતી નું મોત થતા તેના પરિવાર જનોએ હોસ્પિટલમાં કોવિડ હેલ્પ ડેસ્ક પર તોડફોડ કરી…..

સ્ટાફ અને હોસ્પિટલમાં સેવા આપી રહેલ ખાનગી તબીબ સાથે મારામારી અને તોડફોડ કરતા ડોકટરોમા રોષ…

ઇન્ડિયન મેડિકલ એસોસીએશન ના ડોકટરો હોસ્પિટલે પહોચ્યા…

અપરાધિઓની તાત્કાલિક ધરપકડ ની માંગ

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment