સ્વચ્છતા હી સેવા અંતર્ગત ધ્રોલમાં વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, જામનગર 

      સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં પણ તંત્રના સહયોગથી અને લોકભાગીદારીથી અનેક સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. ત્યારે ધ્રોલ તાલુકામાં નદીની સફાઈ, વ્હોરા બિલ્ડીંગ, કેનાલોની સફાઈ, ચામુંડા પ્લોટ તેમજ એસબીઆઈ બેંક વિસ્તારમાં જેસીબી અને અન્ય સાધન સામગ્રીની મદદથી સફાઈ હાથ ધરવામાં આવી હતી.

Related posts

Leave a Comment