જસદણ પો.સ્ટે વિસ્તાર માથી ઈંગ્લીશ દારૂ પકડી પાડતી જસદણ પોલીસ

હિન્દ ન્યુઝ, જસદણ

રાજકોટ રેન્જ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા, ગોંડલ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ.ઈન્સ ટી.બી.જાની સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં વોચમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઈ ભુરાભાઈ માલીવાડ ને મળેલ બાતમીના આધારે જસદણ પો.સ્ટે વિસ્તારના કાળાસર ગામે આરોપી લલીત ઉર્ફે સાંગો શામજીભાઇ વાસાણી પોતાના કબજા ભોગવટાની ઓરડીમા ઈંગ્લીશ દારૂ ની જૂદી જૂદી બ્રાન્ડની બોટલો ૧) રોયલ ચેલેંન્જર નંગ- ૮૪ કિં રૂપીયા ૫૦૪૦૦/- (૨) મેકડોલ્સ નંબર ૧ નંગ- ૮૦ કિ રૂપીયા ૩૦,૦૦૦/- (૩) ઓફીસર ચોઇસ ચપાલા નંગ- ૪૮ કિ: રૂપીયા ૪૮૦૦/- (૪) કીંગ ફીશર (ટીન નંગ- ૪૮ કિં રૂપીયા ૪૮૦૦/તથા બીયરના ટીન પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.મુદ્દામાલ કુલ મુદ્દામાલ કિ.રૂપિયા :- ૯૦,૦૦૦/- સાથે (૧) લલીત ઉર્ફે સાંગો શામજીભાઇ વાસાણી રે કાળાસર તા જસદણ (૨) વિશાલ શામજીભાઇ વાસાણી રે કાળાસર તા જસદણ આરોપી અટક કરવા પર બાકી આ સમગ્ર કામગીરી કરનાર ટીમ (૧) ટી.બી.જાની પો.ઈન્સ જસદણ પો.સ્ટે(૨) એમ.ડી.વાઘેલા પો.સબ.ઇન્સ જસદણ પો.સ્ટે (૩) ભુરાભાઇ હિરાભાઇ માલીવાડ એ.એસ.આઇ (૪) પ્રણવભાઇ ભગવાનભાઇ પો હેડ કોન્સ (૪) અનિલભાઇ રમે રડીશભાઈ પો.કોન્સ (૫) ચંદુભાઇ કરશનભાઇ પો.કોન્સ (૬) અશોકભાઇ રાયાભાઇ પો.કોન્સ (૭) પ્રવિણભાઇ માવજીભાઇ પો.કોન્સ સહિતના અધિકારીઓ રોકાયા હતા.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment