રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા સોમવારે એટલે કે ૨૨ જુનના રોજ ૫ વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે

રાજકોટ,

 

રાજકોટ શહેર તા.૨૦.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ઘણા વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવારે એટલે કે ૨૨ જુનના રોજ ૫ વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે. વોર્ડનં.૭.૧૩.૧૪.૧૭.૧૮ માં પાણીકાપ મુકવામાં આવ્યો છે. ભાદર ડેમથી આવતું પાણી લાઈન જોડાણને લઈને આ પાણીકાપ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં એક સાથે પાંચ વોર્ડમાં પાણીકાપ થતા રાજકોટની જનતાને મુશ્કેલી વેઠવી પડશે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment