બહુચરાજી મોઢેરા વચ્ચે કાલરી ગામ પાસે થયો અકસ્માત

હિન્દ ન્યુઝ, રાધનપુર

ગાડી પલ્ટી ખાતા ડ્રાઇવિંગ કરતા બહુચરાજીના યુવકનું મોત

જીતુ જોષી નામના 33 વર્ષીય યુવકનું નીપજ્યું મોત

રોડ પરથી ગાડી અનેક પલ્ટી મારી ખેતરમાં ઢસેડાઈ હતી

મહેસાણા સારવાર અર્થે પહોંચે તે પહેલાં રસ્તામાં આશાસ્પદ યુવકનું કરુણ મોત

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment