ધાંગધ્રા શહેર સંગઠન દ્વારા ધ્રાંગધ્રા કામદાર મહામંડળ ની ઓફિસ ખાતે મિટિંગ નું આયોજન

હિન્દ ન્યૂઝ,

આજ રોજ ભારતીય જનતા પાર્ટીના દેશના અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવતા હોવાથી તેના માટે ધાંગધ્રા શહેર સંગઠન દ્વારા ધ્રાંગધ્રા કામદાર મહામંડળ ની ઓફિસ ખાતે મિટિંગ રાખવામાં આવી હતી. તેમાં જિલ્લા ના પ્રભારી, ધ્રાંગધ્રા શહેર સંગઠન ના તમામ હોદેદારો, દરેક મોરચાના અપેક્ષિત હોદેદારો, ધ્રાંગધ્રા નગરપાલિકા દરેક વોર્ડ ના તમામ સુધરાઇ સભ્યો, વિવિધ સમિતિ ના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા અને મોદી ના આગામી ગુજરાત પ્રવાસ માટે ની તૈયારીઓ તેમજ આયોજન અંગે ની જવાબદારી સોંપવામાં આવી હતી.

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધાંગધ્રા

Related posts

Leave a Comment