જનરલ ઇલેક્ટ્રિકલ વેલ્ફેર એસોસીએશન સુરત દ્વારા જનરલ મિટિંગ

હિન્દ ન્યુઝ, સુરત

   જનરલ ઇલેક્ટ્રિકલ વેલ્ફેર એસોસીએશન સુરત દ્વારા તા.19/06/2021 ના રોજ લાલ દરવાજા હોટેલ તુલસી ખાતે કોરોના કાળના 17 મહિના બાદ લાયસન્સ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર એસોસીએશનની જનરલ મિટિંગ તેમજ ઇલેક્ટ્રિકલ સેફટી બાબતે જાગૃતિ લાવવા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર.સી.ટી પટેલ તથા સુરત ફાયર વિભાગના ફાયરસેફ્ટી ના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જે.જે.પટેલ દ્વારા બહુમાળી મકાનો, હોટેલો, સિનેમા, હોસ્પિટલો નો, ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર દ્વારા વાયરીંગ વેરિફિકેશન ટેસ્ટ રિપોર્ટ તેમજ સેફટી બાબતે સેમિનાર કરવામાં આવ્યો તથા નવી કમિટીની રચના કરવામાં આવી. કોરોના સંક્રમણના કારણે બે કોન્ટ્રાક્ટર ભાઈઓ ના નિધન થયા તેઓને શ્રદ્ધાંજલિ સહ પ્રાર્થના કરવામાં આવી. કોન્ટ્રાક્ટરોની બહોળી સંખ્યામાં આયોજન સફળ રહ્યું.

રિપોર્ટર : જીતેન્દ્ર માવાણી, સુરત

Related posts

Leave a Comment