પાલનપુર ના ગઢ પોલીસ સ્ટેશન ની હદ માં દારૂ પીધેલી હાલમાં દારૂડિયો પોલીસે જડપી લીધો

હિન્દ ન્યૂઝ, પાલનપુર

ગઢ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ત્યારે . જગદીશસિંહ માધુજી અ. પો. કોન્સ. બ. ન.૧૭૪૧ ગઢ પોલીસ સ્ટેશન નોકરી. ઇ. બ. ન ૯૪૦ નાઓ સાથે સામઢી ઓ. પી. વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતા ફરતા ફરતા મોટા બસ સ્ટેશન બાજુમાં એક દારૂડિયો બકવાશ કરતો લથડિયાં ખાતો પોલીસ જડપી વગર પાસ પરમીટ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ જેમાં પૂછપરસ કરતા સ્થાનિક નો હોઈ ગુનો દાખલ કર્યો હતો. જો પોલીસ આવી રીતે પેટ્રોલીંગ કરી રહે તો આવા ઈસમો ખૂલે આમ ફરતા આવી મહિફિલ કરતા મળે નહિ જેમાં આ ફરિયાદ દાખલ થયી હતી.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment