વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરાવવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, વેરાવળ

       વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ની બાદલભાઈ મોહનભાઈ હુંબલ, પિયુષભાઈ ખીમજીભાઈ ફોફંડી, હરેશભાઈ જેઠવા, પ્રહલાદભાઈ શામળા અને વોર્ડ નંબર 8 ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિશાલ રાજેશભાઈ કાગડા દ્વારા બીજે દિવસે જ ક્લાસિક શાંતિ એપાર્ટમેન્ટ આ વિસ્તારમાં મુલાકાત લઇ ને આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરાવવામાં આવ્યું અને ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા બાદ અહીંયા રોડ બનાવવા માટે નું આયોજન કરવામાં આવ્યું.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment