ધારી એસ.ટી.બસ સ્ટેન્ડ સામે ધારી અમરેલી રોડ પર 2 કાર વચ્ચે થયો અકસ્માત 2021-01-12 Admin હિન્દ ન્યુઝ, ધારી કોઈ જાનહાનિ નહીં પણ ટ્રાફિક જામ થયો 30 મિનિટ એક કાર ચાલક પોલીસ હોવાથી રોડ પર જ સામન્ય ખર્ચ માટે કર્યો ટ્રાફિક જામ સ્થાનિક પોલીસ ને જાણ કરતા ખૂલીયો ટ્રાફિક જામ રિપોર્ટર : સંજય વાળા, ધારી Post Views: 81