પર્યાવરણ ક્ષેત્રે દિનેશ ગોસ્વામીની સિદિધ. ૪૦૦ થી વધુ સન્માન મેરવી વર્લ્ડ બુકમાં નામ નોંધાવ્યું

ગીર ગઢડા,

ગીર સોમનાથ જિલ્લામાં મંત્ર પાંચ ધોરણ પાસ એક વ્યક્તિ એ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. તેનું નામ વર્લ્ડ બુકમાં નોંધાવ્યું છે. તો ૪૦૦ થી વધુ શિલ્ડ મેડલ અને પ્રમાણપત્ર મેળવી જીલ્લા નુ ગૌરવ વધાર્યું છે. વિશ્વના અનેક દેશોમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. દેશ વિદેશમાંથી અનેક લોકો તેને મરવા આવે છે. પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગીર સોમનાથ ના આ માત્ર પાંચ ધોરણ ભણેલા આ વ્યક્તિ એ પોતાની કોઠાસૂઝથી પર્યાવરણનું ઉમદા જતન કર્યું છે અને આજીવન કરશે. આપ જે દ્રશ્યમાં જોર રહ્યા છો તે શિલ્ડ મેડલ અને સન્માનપત્તોનો‌ ઢેર જુદી-જુદી વ્યક્તિનો નથી માત્ર એકજ વ્યક્તિ નો છે. જેને પોતાના જીવનના ૩૦ વર્ષ માત્ર પર્યાવરણને બચાવવા પાછળ ખર્ચાયા છે. હજુપણ તેની આ ક્રિયા નિરંતર છે. આ વ્યક્તિ છે ગીર સોમનાથ ના કોડીનારના રહીશ દિનેશભાઈ ગોશવામી બાંધ્યા અવસ્થા થી જ દીનેશને વન્યજીવો પ્રત્યે અનેરું આકર્ષણ રહ્યું હતું. ૧૦ વર્ષ ની ઉંમરે તેઓ દેડકાં કાચબા અને ચકલીઓ નો અભ્યાસ કરતા તેનું રહેન શહેન ખોરાક તેમજ રહેઠાણ સંદર્ભે કુતુહલ વંશ અભ્યાસ શરૂ કર્યો અને ૧૯૯૭ થી વન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે તેઓની યાત્રા થઈ જે આજે પણ નિરતર છે. ગીરના સાવજ એવા દીનેશ ગોસ્વામીએ ૧૯૯૭ થી એશિયાટિક લાયનના સંરક્ષણ અને વર્ધન વન વિભાગ દ્વારા ચાલતાં પ્રોજેક્ટમાં ઉંડો રસ દાખવ્યો. ગીરનાં સિંહ દુર્લભ અને ગીરના ધરેણા સમાન છે. તેવું લોકોને સમજાવી સિંહનાં જતન માટે જાગૃતિ ફેલાવી સિંહ ખેડૂતોનો મિત્ર છે. તેવું ગીરની ગ્રામ્ય જનતાને ઉદાહરણ રુપ સમજાયું દરેક વખતની સિંહ વસ્તી અંદાજમાં હોંશભેર ભાગ લઇ વનવિભાગની સાથે ખભેખભો મિલાવી ને કામ ગીરી કરેલી છે તે બદલ પ્રકૃતિ સસ્તા ના ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ ઇકબાલ હુસેન ચોહાણ અને વેરાવળ તાલુકા પ્રમુખ હારૂન એ માનવતા એ અભીનંદન પાઠવ્યા છે.

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment