હિન્દ ન્યુઝ, દાહોદ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે ટ્રાયબલ મ્યુઝીયમ, દાહોદ ખાતે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ અરવિંદાબેન પટેલીયાના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ અધિકારી રોહનકુમાર ચૌહાણએ મહાનુભાવો સહિત ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરી સૌ બહેનોને મહિલા દિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કર્યા પછી દોલતગંજ પ્રાથમિક શાળાની નાનકડી બાળાઓએ સ્વાગત ગીત રજુ કરીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન નારી સશક્તિકરણ અંતર્ગત દાહોદનું નામ રોશન કરનાર દીકરીઓએ પોતાનું વક્તવ્ય રજુ કર્યું હતું. ત્યારબાદ એવી બહેનો કે જેઓ ગ્રામીણ…
Read MoreAuthor: Admin
ગુજરાત મેરીટાઇમ બોર્ડ-સુરત અને અદાણી હજીરા પોર્ટના સંયુક્ત ઉપક્રમે હવાઈ ડ્રોન હુમલા કવાયતની ‘મોકડ્રીલ’ યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત હજીરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી વર્તમાન સમયમાં વધતા જતા ટેકનિકલ સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઇમ બોર્ડ-સુરત (GMB) અને અદાણી હજીરા પોર્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે અદાણી હજીરા પોર્ટ-હજીરા ઉપર ‘ડ્રોન હુમલા’ની સફળ મોકડ્રીલ યોજાઈ હતી. અદાણી હજીરા પોર્ટ ઉપર બપોરે ૧૨.૧૦ કલાકે અજાણ્યા શંકાસ્પદ ડ્રોન દ્વારા લિક્વિડ જેટી અને લિક્વિડ ટર્મિનલ પર હવાઈ ડ્રોન હુમલો થયો હતો. કવાયતની શરૂઆત ઓન-સાઈટ ઈમરજન્સી તરીકે થઈ હતી. સતર્કતાના ભાગરૂપે કાર્ગો હેન્ડલિંગ, શિપ…
Read Moreवैज्ञानिक और प्रशासनिक कार्यों में हिंदी का अधिक उपयोग जन-सम्पर्क को मजबूत करता है: डॉ. जितेंद्र सिंह
हिन्द न्यूज़, दिल्ली शासन और वैज्ञानिक संचार में हिंदी के व्यापक उपयोग के महत्व पर जोर देते हुए, विज्ञान एवं प्रौद्योगिकी; पृथ्वी विज्ञान राज्य मंत्री (स्वतंत्र प्रभार) तथा पीएमओ, कार्मिक, लोक शिकायतें एवं पेंशन, परमाणु ऊर्जा विभाग तथा अंतरिक्ष विभाग राज्य मंत्री डॉ. जितेंद्र सिंह ने कहा कि आधिकारिक कार्यों में हिंदी के उपयोग का विस्तार नागरिकों के साथ संचार को मजबूत करता है और वैज्ञानिक तथा प्रशासनिक प्रक्रियाओं को अधिक सुलभ बनाता है। डॉ. जितेंद्र सिंह ने आज अंतरिक्ष विभाग (DoS) तथा परमाणु ऊर्जा विभाग (DAE) की…
Read Moreમુખ્યમંત્રીના સંભવિત પ્રવાસ કાર્યક્રમના પૂર્વ આયોજન અનુસંધાને દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, દાહોદ ખાતે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ આગામી સમયમાં મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય દાહોદ જિલ્લાના પ્રવાસે પધારનાર હોઈ માન. મુખ્યમંત્રીના સંભવિત તારીખ ૧૫ માર્ચ ના રોજ પ્રવાસ કાર્યક્રમના પૂર્વ આયોજન અનુસંધાને દાહોદ કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં સરદાર પટેલ સભાખંડ, કલેકટર કચેરી, દાહોદ ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ અન્વયે કલેકટરએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના દાહોદ પ્રવાસ અન્વયે સીંગવડ ખાતે કાર્યક્રમ કરવામાં આવશે. એ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવનાર છે. આ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. કલેકટરએ સમગ્ર કાર્યક્રમનું…
Read Moreમેઘાણી એટલે મેઘવાણી :પૂ.મોરારિબાપુ
હિન્દ ન્યુઝ, વલસાડ બગસરા એટલે ગાંધીજીએ જેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે એ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને આ ભૂમિ ઉપર રામકથાના માધ્યમથી તેને સ્મરણાંજલિ આપવાનો રૂડો ઉત્સવ પૂ.મોરારિબાપુએ ઉભો કર્યો છે. તેનો પ્રારંભ 7 માર્ચથી થયો અને સમાપન 15 માર્ચના રોજ થશે. કથાના મનોરથી મૂળ લાઠીના અને હાલ યુ.એસ.એ.સ્થિત સુશ્રી હર્ષાબા ગોહિલ છે. બાપુએ પોતાની વાણીને મુખર કરી પોતાનો રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે મેઘાણી શબ્દને હું તલગાજરડાના શબ્દોથી કહું તો તેમના શબ્દો એ મેઘવાણી છે. આ વાણી અને લોકોને ભીંજવે છે.…
Read Moreवैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह के मार्गदर्शन में गोरौल में ‘अस्मिता लीग’ का आयोजन, महिलाओं एवं बालिकाओं ने खेलों में दिखाया उत्साह
हिन्द न्यूज़, बिहार अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह के मार्गदर्शन में गोरौल प्रखंड के चकव्यास स्थित हॉकी ग्राउंड में ‘अस्मिता लीग’ का भव्य आयोजन किया गया। यह कार्यक्रम मेरा युवा भारत वैशाली एवं खेलो इंडिया के संयुक्त तत्वावधान में आयोजित किया गया, जिसमें बड़ी संख्या में महिलाओं एवं बालिकाओं ने उत्साहपूर्वक भाग लिया। कार्यक्रम के अंतर्गत महिलाओं एवं बालिकाओं के लिए एथलेटिक्स प्रतियोगिता तथा कबड्डी प्रतियोगिता का आयोजन किया गया। एथलेटिक्स के तहत 100 मीटर, 200 मीटर एवं 400 मीटर दौड़…
Read Moreमाँ शीतला का स्वरूप और महिमा
हिन्द न्यूज़, उत्तरप्रदेश माँ शीतला हिन्दू धर्म में रोगों को शान्त करने वाली तथा आरोग्य प्रदान करने वाली देवी मानी जाती हैं। “शीतला” शब्द का अर्थ है शीतलता देने वाली, अर्थात् जो शरीर और मन के ताप को शांत करती हैं। लोक परंपरा में इन्हें विशेष रूप से चेचक, ज्वर तथा संक्रामक रोगों से रक्षा करने वाली देवी के रूप में पूजा जाता है। धार्मिक मान्यता के अनुसार माँ शीतला आदि शक्ति का ही एक करुणामयी रूप हैं। वे संसार के रोग-दोष को अपने अधीन रखकर भक्तों…
Read Moreવિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલાઓ માટે ‘મર્દાની’ ફિલ્મ નિદર્શન યોજાયું
હિન્દ ન્યુઝ, સુરત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે અપમૃત્યુ નિવારણ સહાય(અનિસ) અને અખિલ હિન્દ મહિલા પરિષદ, બૃહદ સુરત શાખાની મહિલાઓને સ્પેશ્યલ શો યોજી ‘મર્દાની’ ફિલ્મ દેખાડવામાં આવી હતી. ફિલ્મ થકી મહિલાઓની શક્તિ, આત્મવિશ્વાસ અને સમાજમાં તેમની ભૂમિકા વિશે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ફિલ્મ નિદર્શનનો મુખ્ય હેતુ મહિલાઓને પ્રેરણા આપવાનો અને તેમની સુરક્ષા તથા સશક્તિકરણ વિશે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ અનિસ સંસ્થાના ગીતાબેન શ્રોફ દ્વારા કરાયેલા આયોજનની પ્રશંસા કરી આવા પ્રેરણાદાયી કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાય તેવી આશા…
Read Moreડાંગના આંબાપાડા ગામના ખેડુતે પારંપારીક ખેતી સાથે બાગાયતી કારેલાની ખેતીમાં મબલખ પાક લણ્યો
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના ખેડૂતો આજે બાગાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. ખેડૂતોની અવિરત મહેનત તથા રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના અસરકારક અમલના પરિણામે જિલ્લામાં બાગાયતી ખેતીને પૂરતું પોષણ મળી રહ્યું છે. બાગાયત ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિ જિલ્લાના કૃષિ વિકાસનું ઉજળું ચિત્ર રજૂ કરે છે. કૃષિ અને બાગાયત ક્ષેત્રે ડાંગ જિલ્લાના ખેડૂતો ઉતરોતર વિકાસ સાધી રહ્યા છે. ડાંગના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ આંબાપાડા ગામના ખેડુત કાશીરામ સોમાભાઇ ગાવિતે પરંપરાગત ખેતી સાથે બાગાયતી પાકોની ખેતી કરી મબલક પાક લણ્યો છે. તેઓએ બાગાયત વિભાગ માંથી સરકારી યોજનાનો લાભ મેળવીને…
Read Moreવઘઇમાં કોલેજ ઓફ એગ્રીકલ્ચર ખાતે “વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ ૨૦૨૬” કાર્યક્રમનું સફળ આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, ડાંગ ભારત સરકારના રમતગમત અને યુવા કાર્ય મંત્રાલય હેઠળના મેરા યુવા ભારત (MYBharat) વિભાગ તથા કૃષિ વિદ્યાલય વઘઈના સંયુક્ત આયોજન હેઠળ “વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ ૨૦૨૬” કાર્યક્રમનું સફળ આયોજન કોલેજ ઓફ એગ્રીકલ્ચર, વઘઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્શ્ય વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ ૨૦૨૬ના માધ્યમ થી યુવાનોમાં લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવી અને વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોને પોતાના વિચારો રજૂ કરવા માટે મંચ પૂરો પાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન MYBharat ડાંગ્સના ડેપ્યુટી ડિરેક્ટર પંકજ યાદવ દ્વારા વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં…
Read More