ગુજરાતના ટેબ્લોને સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ કેટેગરી”માં પ્રથમ એવોર્ડ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    77મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ‘સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્’ થીમ આધારિત ગુજરાતના ટેબ્લોને મળેલ સન્માન ટ્રોફી અને પ્રશંસાપત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યા. માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણી દ્વારા વિજેતા ટ્રોફી અને પ્રશંસાપત્ર અર્પણ કરવામાં આવ્યા.

આ પ્રસંગે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રી કાર્યાલયના અગ્ર સચિવ સંજીવકુમાર તથા માહિતી કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

Related posts

Leave a Comment