‘ગુજરાત દીપોત્સવી અંક-2081’નું ગાંધીનગર ખાતે વિમોચન

સાહિત્ય રસથાળ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના માહિતી ખાતા દ્વારા સંપાદિત ‘ગુજરાત દીપોત્સવી અંક-2081’નું ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું.

આ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ અને માહિતી-પ્રસારણ વિભાગના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે. એલ. બચાણી, અધિક માહિતી નિયામક અરવિંદભાઈ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

Related posts

Leave a Comment