લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ 2024-04-04 Admin હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લાનાં શિહોર ખાતે મામલતદાર અને તાલુકાનાં અધિકારી-કર્મચારીઓએ મતદાન મથકોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. Post Views: 89