ખેડબ્રહ્મા માં આમ આદમી પાર્ટી ની ઓફીસ ખુલ્લી મુકવામાં આવી…..

ખેડબ્રહ્મા,

 

ખેડબ્રહ્મા ખાતે તાલુકા કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી ના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું સાથે પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી,

જિલ્લા પ્રમુખ  કરશનભાઇ પટેલ, મહામંત્રી ફારૂકભાઈ, તાલુકા પ્રમુખ શિરીશભાઈ, શહેર પ્રમુખ નિકુંજભાઈ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા…

 

રિપોર્ટર: ઋત્વિક પટે,  ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment