અમરેલી જિલ્લા ખાતે ‘વ્યવસ્થા પરિવર્તન પાર્ટી’ નો કાર્યાલયનું ઉદઘાટન

હિન્દ ન્યૂઝ, બગસરા

         આજરોજ અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બગેશ્વર મંદિર પાસે આવેલ મારુતિ સ્કેર માં ‘વ્યવસ્થા પરિવર્તન પાર્ટી’ અમરેલી જિલ્લાની કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ ઉદઘાટન માં જિલ્લા પ્રમુખ ભુપતભાઈ ઉનાવા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉદઘાટન નિમિત્તે બગસરા શહેર પ્રમુખ, જિલ્લા કન્વીનર અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Related posts

Leave a Comment