હિન્દ ન્યુઝ, જામનગર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રહિત અને પર્યાવરણની સુરક્ષા માટે કરવામાં આવેલી ‘ઈંધણ બચત’ની અપીલને ધ્યાને લઈ જિલ્લા કલેકટર શ્રી પી.બી. પંડ્યાએ પણ જિલ્લામાં બિનજરૂરી ઇંધણ વપરાશ તથા વીજ વપરાશમાં ઘટાડો કરવા સૂચના આપેલ.જે અન્વયે જામનગર જિલ્લામાં એક નવતર અને પ્રેરણાદાયી પર્યાવરણલક્ષી ઝુંબેશનો પ્રારંભ થયો છે. કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જામનગરના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાએ આ દિશામાં પોતે જ પ્રથમ કદમ ઉઠાવીને જિલ્લાના તમામ નાગરિકો માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.સુશ્રી નિશાએ અઠવાડિયામાં એક દિવસ પોતાના રોજિંદા સરકારી કે વ્યક્તિગત કાર્યો માટે મોટર વ્હિકલનો…
Read MoreAuthor: Admin
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત બોરવાણી પીએચસી ના ખોડવા ખજૂરી સબ સેન્ટર ખાતે મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા 223 દર્દીઓની તપાસ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ તાલુકાના બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ખોડવા અને ખજૂરી સબસેન્ટર ખાતે 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પ દરમિયાન મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા કુલ 223 શંકાસ્પદ દર્દીઓના ટીબી એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત દર્દીઓ માટે વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી વિવિધ આરોગ્ય તપાસો પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. કાર્યક્રમની સફળતા માટે આરોગ્ય વિભાગની…
Read Moreવિશ્વ પર્યાવરણ દિવસ – 5 જૂન
હિન્દ ન્યુઝ, ડાંગ ✅ પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લેવાનો દિવસ ✅ પ્રદૂષણ ઘટાડો, પ્રકૃતિને બચાવો ✅ વધુમાં વધુ વૃક્ષારોપણ કરો 🌱 ✅ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરો 💧 ✅ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો 🚫♻️ ✅ સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલને પ્રોત્સાહન આપો 🌳 ડાંગ – ગુજરાતની હરિયાળી ધરોહર રાજ્યનો સૌથી વધુ વન વિસ્તાર ધરાવતો જિલ્લો સમૃદ્ધ જૈવ વૈવિધ્યતા અને કુદરતી સંપદાનો ખજાનો વન સંરક્ષણ અને જળ સંચય માટે સતત પ્રયાસો 💚 આ વર્ષની પ્રતિજ્ઞા: “એક વૃક્ષ વાવીએ, એક વૃક્ષ બચાવીએ” 🌎 સંદેશ: “પ્રકૃતિનું રક્ષણ એટલે માનવજાતનું રક્ષણ.” આવો, વિશ્વ પર્યાવરણ દિવસે હરિયાળા,…
Read Moreજિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાનાઅધ્યક્ષ સ્થાને સી.ડી.પી.ઓ,મુખ્ય સેવિકા બહેનો બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત દાહોદ ખાતે સી.ડી.પી.ઓ,મુખ્ય સેવિકા બહેનોની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા એ દાહોદ જિલ્લાના છેવાડાના લોકો સુધી મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજના અને આંગણવાડીની કેન્દ્રો પર ગુજરાત સરકારની ચાલતી વિવિધ યોજનાનો લાભ લેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો પર નાના ભૂલકાઓને ગુણવતાયુકત અને સ્વાદિષ્ટ ભોજન મળે તે માટે તમામ બહેનોને સૂચના આપવામાં આવી હતી. વધુમાં જિલ્લા વિકાસ અધિકારી એ સી.ડી.પી.ઓ. અને મુખ્ય…
Read Moreરાજ્ય સરકારની પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટેની વિવિધ યોજનાઓથી વધ્યો પ્રાકૃતિક કૃષિનો વ્યાપ
હિન્દ ન્યુઝ, દાહોદ દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાનએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. તેમના આહ્વાનને હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકારે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરી છે.. જેથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટેની વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવીએ.. (૧) જીવામૃત્ત, ઘનજીવામૃત્ત બનાવવા માટે માળખાકીય સુવિધા માટેની યોજના: હેતુ: ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી જીવામૃત્ત, ઘનજીવામૃત્ત સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જરૂરી વ્યવસ્થા લાભાર્થી: ગૌશાળા,…
Read Moreરાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી પ્રજા સુધી પહોંચે અને તે યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે એ માટે દાહોદ જિલ્લામાં જન કલ્યાણ શિબિર તા.૧૨ થી ૨૦ જૂન, ૨૦૨૬ સુધી યોજાશે
હિન્દ ન્યુઝ, દાહોદ રાજ્યની પ્રજા સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત@૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત@૨૦૪૭નું ધ્યેય સાકાર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓનો સમાવેશ કરીને તા.૧૨ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન જનલ્યાણ શિબિરનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ જન કલ્યાણ શિબિર તા.૧૨ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન એમ કુલ ૩ દિવસ માટે શિબિરનું આયોજન થકી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ મહત્તમ લોકો સુધી પહોંચે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવશે. તેમજ…
Read Moreગાંધીનગર ખાતે પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. ગુજરાતમાં વહીવટી-તંત્ર ચોમાસા પૂર્વે ‘ઝીરો કેઝ્યુઆલિટી’ના લક્ષ્ય સાથે સજ્જ આ બેઠકમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOCના સંકલન સાથે રાજ્યના મહત્વના વિભાગો જેવા કે હવામાન, કેન્દ્રીય સુરક્ષા દળો, શહેરી વિકાસ, આરોગ્ય, માર્ગ અને મકાન, પુરવઠા વગેરે દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયા મુખ્ય સચિવએ ચોમાસાના આગમન પૂર્વે રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ તાત્કાલિક અસરથી શરૂ કરવાની સૂચના આપી રાજ્યના નાગરિકોને હાલાકી ન પડે તે સંદર્ભે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહેતા…
Read Moreજિલ્લા કલેકટર નવસારીના માર્ગદર્શન અને સુચના અન્વયે જિલ્લા/તાલુકાની ટીમો ધ્વારા ૯ વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસણી
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લા કલેકટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં વાજબી ભાવની દુકાનો ધ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અગ્રતા ધરાવતાં કુટુંબોને કરવામાં આવતા વિતરણ સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, નવસારી તથા કુલ ૯ જિલ્લા/તાલુકા કક્ષાની પુરવઠા ટીમ ધ્વારા આંતર તાલુકાની ટીમોની રચના કરી કુલ ૯ વાજબી ભાવની દુકાનો પર તા.૦૨/૦૬/૨૦૨૬ નાં રોજ આકસ્મિક રેડ કરવામાં આવેલ. જે રેડ દરમ્યાન (૧) ચીખલી તાલુકાની ઘોડવણી ગામની વાજબી ભાવની દુકાન પર ઘઉંમાં ૧૩૦૦ કિગ્રા, ચોખામાં ૪૮૯ કિગ્રા, ચણામાં ૭૮ કિગ્રા ઘટ જણાયેલ (૨) નવસારી (શહેર) તાલુકામાં પાંચ હાટડી ખાતે આવેલ વાજબી…
Read Moreનવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલીના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને નારી સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલી તાલુકાના ખુંધ ખાતે આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ તથા નારી સંરક્ષણ કેન્દ્રની સ્થળ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે સંસ્થામાં આશ્રય પામેલા બાળકો અને મહિલાઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમની સમસ્યાઓ, જરૂરિયાતો અને અનુભવો વિશે જાણકારી મેળવી હતી. કલેક્ટરએ બાળકો અને મહિલાઓ સાથે સંવેદના સાથે ચર્ચા કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટર મનીષ ગુરવાનીએ સંબંધિત અધિકારીઓ પાસેથી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ તથા નારી સંરક્ષણ કેન્દ્રના શિશુ ગૃહ , ડોરમેટરિ , ભોજન ,સ્વચ્છતા સંબંધિત વિવિધ…
Read Moreનવસારી કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલી પ્રાંત કચેરીની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ આજે ચીખલી પ્રાંત કચેરીની મુલાકાત લઈ વિવિધ શાખાઓમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે કચેરી ખાતે કાર્યરત નાગરિક સુવિધા કેન્દ્ર તથા આધારકાર્ડ વિભાગની કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. કલેક્ટરએ કચેરીમાં વિવિધ કામકાજ માટે આવતા નાગરિકોને સ્વચ્છ અને સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ થાય તે માટે ખાસ ભાર મૂક્યો હતો. તેમણે ચીખલી મામલતદારશ્રી તથા સંબંધિત અધિકારીશ્રીઓને કચેરી ખાતે સ્વચ્છતા જાળવવા, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોને બેઠક વ્યવસ્થાની કોઈ અગવડતા ન પડે તે માટે…
Read More