બોટાદની જવાહર નવોદય વિદ્યાલયમાં ‘પ્રેરણા ઉત્સવ-૨૦૨૫’ કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમ અંતર્ગત બોટાદની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં ૬૦ જેટલાં વિદ્યાર્થીઓએ નિબંધ લેખન, કાવ્ય લેખન અને પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો

બોટાદના ટાટમમાં કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અને ઘરેલુ હિંસા અંગે મહિલાઓને જાગૃત કરવામાં આવી

નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત બોટાદની શાળાઓ પાસે તમાકુનું વેચાણ કરતાં 10 દુકાનદારો પાસેથી કુલ 2000 દંડ વસુલાયો


