રાજકોટ અમદાવાદ હાઈવે પર લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ડી જી વિજીલન્સ પીએસઆઇ આર એ જાડેજા અને તેમની ટીમનો સપાટો

વઢવાણ પોલીસ સ્ટેશનના હદમાં બલદાણા ગામ નજીક આવતી પંચદેવ પેરામાઉન્ટ હોટેલના પાર્કિંગ માંથી વિદેશી દારૂ ભરેલ ટ્રક જડપી પાડતી વિજીલન્સ ટીમ. 7475 બોટલ (623)પેટી કિંમત 2242500

વિદેશીદારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર ફરાર, 5 વ્યક્તિઓ ઝડપાયા.

 

Related posts

Leave a Comment