ધાનેરા શહેરમાં આવેલી શ્રદ્ધા હોસ્પિટલ ની બેદરકારી સામે આવી

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

લાખણી તાલુકા ના ભાકડીયાલ ગામ મા એક મહીલાનું કોથળીનું ઓપેરેશન કરવા માટે ધાનેરા શહેરમાં શ્રદ્ધા હોસ્પિલમાં ગયા હતા ત્યારે ડોકટરની બેદરકારી ને કારણે એકવાર ઓપેરેશન ફેલ થતા બીજી વાર ઓપરેશન કરતા ભાકડીયાલ ગામની મહિલા જવરીબેન ઠાકોરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ, ત્યારે પરિવારજનાએ આક્ષેપ લગાવ્યો હતો ત્યારે ડોક્ટરની બેદરકારી કારણે મહિલાનું મોત થયું છે, ત્યારે લોકોના ટોળા હોસ્પિટલ માં ઉમટી આયા હતા. ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પોકી ગઈ હતી. મામલો ઠાળે પાડ્યો હતો અને ધાનેરા પંથકમાં ભારે રોષ ફેલાયો હતો.

રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર

Related posts

Leave a Comment