ગુજરાત પ્રદેશ ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટીલ પાલનપુર માં આગમન માં અમૃતમ યોજના ના નિ:શુલ્ક ફોર્મ નું વિતરણ કરવામાં આવ્યું

પાલનપુર,

આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટીલ પાલનપુર શહેર ની મુલાકાત માં બક્ષીપંચ મોરચા શહેર પ્રભારી ભરત ઠાકોર, નગરપાલિકા સ્ટ્રીટ લાઈટ ચેરમેન ભારતી ઠાકોર દ્વારા સી.આર.પાટીલ નાં આગમન માં મુખ્યમંત્રી માં-અમૃતમ કાર્ડ ના ફોર્મ જેમાં એક હજાર ફોર્મ નું વિતરણ નિ:શુલ્ક કરવામાં આવ્યું. જેથી સી.આર.પાટીલ નું પાલનપુર જનતા એ ઠેર ઠેર સ્વાગત કરાયું. જેમાં ભરત ઠાકોર અને ભારતી. બી ઠાકોર એ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ યોજના નો લાભ દરેક પરિવાર સુધી પહોંચે એવું અભિયાન પુર જોશમાં કરવામાં આવ્યું.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment