હિન્દ ન્યુઝ, મહીસાગર
બીજી ખાસ ઝુંબેશમાં 1,665 નવા મતદારોની નોંધણી માટે ફોર્મ નં. 6 ભરાયા
યુવા મતદારોને મતદારયાદીમાં નામ નોંધાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અર્પિત સાગર (IAS) અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા દ્વારા અપીલ
