રાજકોટ શહેર આંબેડકરનગર કોરોનટાઈન થયેલ લોકોને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યૂ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ વોર્ડનં-૧૫ માં આંબેડકરનગર શેરીનં.૮(બ) અને ૧૪ નંબરના ૨ થી ૩ જેટલા કોરોના વાઈરસ કહેરમા હોમ કોરોનટાઇન ૩૦ જેટલા ઘરોમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન

વિરોધપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા ૧૬ કિ.ગ્રા રાશનકિટ વિતરણ કરવામાં આવેલ આ તકે પ્રવિણભાઇ સોરાણી,

મોતીભાઈ મકવાણા, નરેશભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, તુલસીભાઈ મકવાણા, મુકેશભાઈ પરમાર,  પ્રવિણભાઇ મુછડીયા, કેશુભાઈ ભોજાણી,  દિલીપભાઈ રાઠોડ, રાજાભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment