સરકારી ઈજનેરી કોલેજ મત ગણતરી કેન્દ્ર ખાતે આવનાર  વાહનો ત્રણ સ્થળોએ પાર્કિંગ કરી શકાશે 

હિન્દ ન્યુઝ, ભાવનગર 

મત ગણતરી કેન્દ્ર ખાતે  આવનાર વાહનો માટે સરકારી ઈજનેરી કોલેજ ની નજીકનાં સ્થળોએ વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં (૧) બીપીટીઆઇ સીટી મામલતદારની કચેરીની સામેનું ગ્રાઉન્ડ, (૨) ભાવનગર સીટી મામલતદારશ્રીની કચેરી વિદ્યાનગર અને (૩) ભાવનગર ગ્રામ્ય મામલતદારશ્રીની કચેરી સામે, આઇટીઆઇ ત્રણ રસ્તાની સામે, ખુલ્લા મેદાનમાં, જાહેર જનતા માટે તેમજ સરકારી વાહન પાર્કિંગ કરી શકાશે. આ સિવાય અન્ય કોઇ સ્થળોએ પાર્કીંગ કરી શકશે નહીં. 

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment