રાજકોટ શહેર નિર્મલા રોડ પર નિર્મલા સ્કૂલ સામે કોમ્પલેક્ષમાં ઓમ પ્લાનેટ માં લાગી આગ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૩.૪.૨૦૨૦ ના રોજ નિર્મલા રોડ પર કોમ્પ્લેક્ષ માં લાગી આગ. નિર્મલા સ્કૂલ સામે આવેલ ઓમ પ્લાનેટ માં લાગી આગ. ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા હાથ ધરાઇ કાર્યવાહી. શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment