ખેડબ્રહ્મા તાલુકાના મંડપ અસોસિયન ની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા તાલુકાના મંડપ એસોિયેશન ની મિટિંગ યોજાઈ તેમાં ગુજરાત મંડપ એસોિયેશનના અને સાબરકાંઠા જિલ્લા મંડપ એસોસિયશનના સભ્યો હાજર રહ્યા હતા. રાજુભાઈ અમીન ગુજરાત મંડપ એસોસિયેશન ના મહામંત્રી,
દસરથ ભાઈ પરમાર ગુજરાત મંડપ એસોસિયેશન ના કારોબારી સભ્ય, અશોક ભાઈ સથવારા
સાબરકાંઠા જીલ્લા મંડપ એસોસિયેશન ના પ્રમુખ, જતીનભાઈ પટેલ સાબરકાંઠા જીલ્લા મંડપ એસોસિયેશન ના મહામંત્રી, જીજ્ઞેશભાઈ પટેલ
સાબરકાંઠા જીલ્લા મંડપ એસોસિયેશન ના ખજાનચી, હેતપાલ સિંહ પરમાર સાબરકાંઠા જીલ્લા મંડપ એસોસિયેશન ના ઓડિટર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરી માં ખેડબ્રહ્મા તાલુકા મંડપ એસોસિયેશન માં પ્રમુખ, ઉપપ્રમુખ ની વરની કરવામાં આવી હતી. નવા પ્રમુખ પટેલ રાકેશભાઈ વી., ઉપપ્રમુખ પ્રજાપતિ પુષ્પક નારણ ભાઈ, ઉપપ્રમુખ પંડ્યા રાહુલ અરવિંદ ભાઈ, મંત્રી પટેલ કનુભાઈ, સહમંત્રી દેવા ભાઈ, ખજાનચી પટેલ બાબુભાઈ ની વરની કરવામાં આવી. કોરોના કારણે ધંધા ને લઈ અનેક ચર્ચા ઓ કરવામાં આવી હતી.

રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment