મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, મોરબી

ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે પરાગનયન પ્રક્રિયા અને મધમાખી પાલન વ્યવસ્થાપન અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું

  મોરબીના ગોર ખીજડીયા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં મિશન મધમાખી કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાગાયતી પાકોને પરાગનયનની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા અને મધમાખી પાલનને વ્યવયસાલક્ષી પ્રવૃત્તિ તરીકે વિકસાવવા માટે માર્ગદર્શન આવ્યું હતું. મધમાખી પાલનના વૈજ્ઞાનિક અભિગમથી તેની ઉછેરની પદ્ધતિઓમાં મધપૂડાના વ્યવસ્થાપન, મધ ઉત્પાદન વગેરે જેવી પ્રવૃત્તિઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Related posts

Leave a Comment