અમેરિકા સ્થિત મુેકશભાઈ વસાણીના સપનાને સાકાર કરવા એઈમટ્રોન ફાઉન્ડેશન દ્વારા ત્રંબા ખાતે યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર કરવા તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ            મુકેશભાઈ વસાણીનો જન્મ કોટડાસાાંગાણી તાલુકાના નાના વડીયા ગામે થયેલ છે. મુકેશભાઈ એ સંઘર્ષ માંથી પસાર થઇ સફળતાના ઉચ્ચ શિખરો હાંસલ કરેલ છે. મુકેશભાઈ વસાણીની નાના વડીયાથી અમેરિકા સુધીની યાત્રામાં ઘણા ચઢાવ અને ઉતરાવ સાથે એઈમટ્રોન કાંપનીની સ્થાપના કરી. હાલ તેઓ એઈમટ્રોન ગ્રુપ ઓફ કંપનીના એમ.ડી. અને સી.ઈ.ઓ. તરીકેનું દાયિત્વ નિભાવી રહ્યા છે. તેઓ દ્વારા વર્ષ ૨૦૦૮ માં અમેરિકા અને ભારતમાં એઈમટ્રોન ગ્રુપ ઓફ કંપનીની સ્થાપના કરવામાં આવી. સમયના સથવારે કંપનીએ અમેરિકા અને ભારતમાં નોંધનીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. અનુભવના આધારે કંપની દ્વારા … Continue reading અમેરિકા સ્થિત મુેકશભાઈ વસાણીના સપનાને સાકાર કરવા એઈમટ્રોન ફાઉન્ડેશન દ્વારા ત્રંબા ખાતે યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર કરવા તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા