હિન્દન્યુઝ, ભાવનગર
મુખ્યમંત્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૦૬/૨૦૨૫ ને બુધવારના બદલે તા.૨૪/૦૬/૨૦૨૫ ને મંગળવારના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે યોજાનાર છે તેમ સીટી મામલતદાર ભાવનગરની યાદીમાં જણાવાયું છે .
