મોરબી જીલ્લાના એસ.પી. ડો.વાઘેલાની બદલી : નવા એસ.પી. તરીકે એસ.વી. ઓડેદરા ની નિમણુક

મોરબી જીલ્લાના એસ.પી. ડો.વાઘેલાની બદલી : નવા એસ.પી. તરીકે એસ.વી. ઓડેદરા મુકાયા

મોરબી,

સરકાર દ્વારા આજ રોજ ગુજરાતના ૭૪ આઇ.પી.એસ. અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા ખાતે તાજેતરમાં જ બે વર્ષની સર્વિસ પૂરી કરનાર જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાની પણ બદલી કરવામાં આવી છે અને તેની જગ્યાએ નર્મદા જિલ્લામાંથી એસ.આર. ઓડેદરાને મૂકવામાં આવ્યા છે.

રિપોર્ટર : કાળુભાઇ પાંચિયા, મોરબી

Related posts

Leave a Comment