રાજકોટ ખાતે ભવ્ય “પત્રકાર રત્ન એવોર્ડ – 2024” કાર્યક્રમ યોજાશે
📜 “પત્રકાર રત્ન એવોર્ડ – 2024 💫 ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન‘ – ટ્રસ્ટ (‘સારા’ એસોસિયેશન) દ્વારા જુલાઈ – 2024 ના રાજકોટ ખાતે ભવ્ય ‘પત્રકાર રત્ન એવોર્ડ‘ અને પત્રકાર સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. 💫 દૈનિક, સાપ્તાહિક, પખવાડિક, માસિક ન્યુઝ પેપરનાં અને ન્યુઝ પોર્ટલ તથા ન્યુઝ ચેનલોનાં તંત્રીશ્રીઓ...